બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી ;-

બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી એવી કાટકર ની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું ગણેશ વિસર્જન ના તહેવાર ને લઈને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો હર્ષ ઉલ્લાસથી તહેવારની ઉજવણી કરે તેવી અપીલ બોડેલી dysp દ્વારા કરવામાં આવી આગામી સમયમાં આવી રહેલા તહેવારોને લઈને બોડેલી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

બોડેલી છોટાઉદેપુર જિલ્લા dysp એવી કાટકર બોડેલી પોલીસ ઇન્સ્પેક્ટર એ એસ સરવૈયા સાહેબ ની અધ્યક્ષ સ્થાને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં નગરના આગેવાનો સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં
આગામી સમયમાં આવી રહેલા તહેવારોને લઈને બોડેલી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here