બોડેલી તાલુકા પંચાયતમાં નવ સભ્યોનો કારોબારી સમિતીમાં સમાવેશ કરાયો…

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

બોડેલી તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ અને મહિલા ઉપપ્રમુખ ડો. શીતલબેન હેમરાજ મહારાઉલની ઉપસ્થિતિ માં કારોબારી અધ્યક્ષ હિતેશભાઈ વિઠ્ઠલભાઈ કોલી એ નવ સભ્યોનો કારોબારી સમિતીમાં સમાવેશ કર્યો હતો .જ્યારે સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ હંસાબેન સુનીલભાઈ રાઠવાએ પાંચ સભ્યોનો સમિતિમાં સમાવેશ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here