બોડેલી તાલુકાના બામરોલી વાલોઠી ગામે ગુણવત્તા વગરની પાણીની ટાંકી જમીન દોસ્ત કરવામાં આવી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બામરોલી વાલોઠી ગામનમા વાસ્મો દ્વારા પાણીની ટાંકી બનાવવામાં આવી હતી બોડેલીના બામરોલી વાલોઠી ગામમાં નલ સે જલ વાસ્મો દ્વારા આ ટાંકી નવી બનાવવામાં આવી હતી આ પાણીની ટાંકી અતગ્રત ગુણવત્તા વગરની બનાવવામાં આવી હતી જે તે આ પાણીની ટાંકી ના પીલર પણ વાંકાચુકા અને ગુણવત્તા વગરના હોવાથી આ ટાંકી જોખમરૂપી દેખાતી આ અંગે ગ્રામજનો દ્વારા આ પાણીની ટાંકી તોડી પાડવાની ઉગ્ર માંગ કરતા વાસ્મો દ્વારા આ પાણીની ટાંકી જેસીબી મશીન દ્વારા જમીન દોસ્ત કરવામાં આવી હતી અને આ પાણીની ટાંકી નવી ફરીથી એજન્સીના ખર્ચે ગુણવત્તાવાળી ટાંકી બનાવાશે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here