બોડેલી,(છોટા ઉદેપુર) એસ.વી.ચરણ :-
આજ રોજ સવારે બોડેલી ભગત ઇગ્લીશ મીડીયમ સ્કુલ કકરોલીયા ખાતે સરદાર ધામ વિશ્વ પાટીદાર સમાજ નિર્માણ લોકાર્પણ માટે બોડેલી તથા આજુબાજુના પાટીદાર સમાજ અને પાટીદાર સમાજના આગેવાનો શ્રી કંચન ભાઈ પટેલ રસીક ભાઈ પટેલ એ દેશ ના વડાપ્રધાન મોદી જી ને જય પાટીદાર ના નારા સાથે મોદી સાહેબ ને પાટીદાર સમાજ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા મોટી સંખ્યામાં ભાઈ ઓ તથા બહેન એકતરી થયા હતા.