વાંકાનેર સીટી પોલીસ મથકમાં બકરી ઇડના તહેવારને લઈને શાંતિ સમિતિની મીટીંગ મળી

વાંકાનેર, (મોરબી) આરીફ દીવાન :-

વાંકાનેર ખાતે તારીખ 25 6 2023 ના રોજ હિંદુ મુસ્લિમ સમાજ ના અગ્રણી આગેવાનો સાથે વાંકાનેર સીટી પોલીસ મથકમાં પી.આઈ પી ડી સોલંકી ની અધ્યક્ષતાએ સવારના 11:00 કલાકે પીઆઇ ચેમ્બરમાં શાંતિ સમિતિની મીટીંગ યોજાય હતી જેમાં હિંદુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here