બોડેલી અલીખેરવા જુથ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન દરમિયાન થઇ મારામારી…

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલી અલીપુરા જુથ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે સાંજે છ વાગ્યાની આસપાસ શાંતિપૂર્ણ મતદાન થયું હતું ત્યારે નર્મદા ઓઘૌગીત વસાહત ના બુથપર એક જ કોમના બે જૂથો સાથે મારામારી થઈ હતી ત્યારે ત્યાં ફરજ બજાવતા શિક્ષિકા ને પણ ઇજા થઇ હતી જ્યારે એક જ કોમના ૪ વ્યક્તિને બોડેલી પબ્લિક હોસ્પિટલમાં માથામાં ઈજા થઈ હોવાથી સારવાર અર્થે રાખવામાં આવ્યા હતા જ્યારે બોડેલી મહિલા શિક્ષિકાની ખબર પૂછવા બોડલી પ્રાંત સાહેબ શ્રી બોડેલી હોસ્પિટલમાં તાત્કાલિક દોડી આવ્યા હતા. બોડેલી પબ્લિક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ મગાભાઈ ભરવાડ ગોકુલ ભાઈ ભરવાડ તેમજ અજય ભાઈ ભરવાડ. સિધા ભરવાડ તેમજ સરકારી કર્મચારી શિક્ષિકા નીલમબેન યોગેન્દ્રભાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here