બોડેલીમાં સમી સાંજે ધોધમાર વરસાદ પડ્યો વીજળી સાથે કડાકા-ભડાકા સાથે રોડ પર પાણીના દ્રશ્યો જોવા મળ્યા…

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલી તાલુકાના ઢેબરપુરા આસપાસ ગામોને બોડેલી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડે છે બોડેલી એસટી ડેપોમાં જાણ કરતા બોડની વિભાગના કર્મચારીઓએ જણાવ્યું હતું કે રોડ નો સર્વે કરવામાં આવશે પછી બસ મુકવામાં આવશે. બોડેલી વિભાગના કર્મચારીઓએ રોડની બંને જાડી જાખરા સાફ થશે ત્યારે જ બસ મુકવામાં આવશે ત્યારે ત્યાંના વિદ્યાર્થીઓએ આ જાડી જાખરા કાપવા માટે જાતે નિર્ણય કરી લીધો એ અમે જાડી જાખરા અમે જાતે હટાવી દઈશું કારણકે અમોને બોડેલી અભ્યાસ કરવા માટે પ્રાઈવેટ સાધનમાં જવું પડે છે અમોને બસની સુવિધા મળશે તો જાત મહેનત જિંદાબાદ કહીને રોડની સાઇડના ઝાંખરા કાપવા માંડ્યા હતા આ રૂટમાં કેટલાય વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોને બસની સુવિધા મળશે અને ફાયદાકારક થશે ઢેબરપુરા માકણી રાજ નગર બાગાપુરા અલહાદપુરા અને. મોડાસર જેવા ગામો માટે વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે એટલા માટે વિદ્યાર્થીઓ જાતે જ રોડની સાઇડના ઝાંખરા સાફ કરવાનો નિર્ણય લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here