ધાનેરા નગરપાલિકાની પેટા ચૂંટણીના મતદાન પહેલા દારૂ ઝડપાયો..

ધાનેરા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

વીંછીવાડી પાસે એલ સી બી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ઝડપયો..

સ્વીફ્ટ ગાડી માંથી 1787 બોટલ દારૂ સાથે ટોટલ 4 68 550 નો મુદામાલ ઝડપી આગળ ની કાર્યવાહી હાથ ધરાઈ..

સ્વીફ્ટ ગાડી નો પીછો કરતા ગાડી નું ટાયર ફૂટી જતા ગાડી પલટી મારતા ચાલક ગાડી મૂકી ફરાર…

બાતમી ના આધારે એલ સી બી પોલીસે દારૂ ભરેલ સ્વીફ્ટ ગાડી નો પીછો કરતા ઝડપાઇ દારૂ ભરેલ ગાડી…

મતદાન ના થોડાક કલાક પહેલાં સ્વીફ્ટ ગાડી દારૂ ભરેલ પકડાતા અનેક તર્કવિતર્ક….

દારૂ ભરેલ ગાડી ક્યાંથી અને ક્યાં જતો હતો એ પોલીસ તપાસ બાદ આવશે સામે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here