બોડેલીમાં અલી ખેરવા ગ્રામ પંચાયતની હદમાં આવેલ તળાવમાં મગર દેખાતા આજુબાજુની સોસાયટીના રહીશોમાં ફફડાટ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલા અલીપુરા અલી ખેરવા ગ્રામ પંચાયતની જગ્યામાં આજે સવારે ચંપાવતી તેમજ દિવાળીમાં પાર્કની બાજુમાં આવેલ અલી ખેરવા ના તળાવમાં આજે વહેલી સવારે મગર જોવાતા આજુબાજુની સોસાયટીઓમાં રહેતા લોકોમાં ફફડાટ તળાવની બાજુમાં આવેલ સોસાયટીના રહીશો દ્વારા બોડેલી ફોરેસ્ટ ને જાન પણ કરવામાં આવી હતી તેમજ અલી ખેરવા જૂથ ગામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સતિષભાઈ રાઠવા તેમજ વીડી ભાઈ રાઠવા તળાવની મુલાકાત લઈને રૂબરૂમાં મગર જોયો હતો અને તેઓએ અનિલભાઈ રાઠવા સાહેબ ફોરેસ્ટ ખાતાના ને જાણ પણ કરી હતી કે કે તળાવની આજુબાજુમાં અજાણ્યો માણસ તળાવની અંદર જયન શકે તે માટે આ તળાવમાં મગર છે તેવું સૂચનાનું બોર્ડ મારવા પણ જણાવ્યું હતું અને વહેલી તકે મગરને પકડીને કોઈ સારા તળાવમાં પણ છોડી આવે તેવું પણ જણાવ્યું હતું તળાવની આજુબાજુ સોસાયટી આવેલી હોવાથી લોકોની અવરજવર હોવાથી આ મગર ને રેક્યુસ કરીને કોઈ બીજા તળાવમાં છોડી આવેતેવું ગ્રામજનોની માંગ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here