નવરંગોથી રંગોળી દ્વારા લોકજાગૃતિનું સંદેશ આપતા અભયમ છોટાઉદેપુર

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાની અભયમ ટીમ દ્વારા રંગોળીના ચિત્રો દ્વારા લોક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ ની મુશ્કેલીના સમયે મદદ માર્ગદર્શન અને ભચાવ કરતી ૧૮૧ મહિલા હેલ્પલાઇનના અને પ્રતિદિન સમાજમાં એક અભીતી હેલ્પલાઇન તરીકે આગામી ઓળખ ઉભી કરી છે ત્યારે દિવાળીના શુભ અવસર તેમજ નુતન વર્ષા અભિનંદન ની સાથે મહિલાઓ સાથે અત્યાચાર દૂર કરવા અપીલ પણ કરવામાં આવી છે અને કોઈ પણ પીડિત મહિલાની મદદ ૨૪ કલાક વિનામૂલ્યે સેવાઓ પહોંચાડવા મક્કમ નિર્ણય કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here