દોલતગંજ કન્યા શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમમા લાયનસ ક્લબ ઓફ દાહોદના સભ્યો તેમજ નગરપાલિકા પ્રમુખ અને સભ્યો હાજર રહ્યા

દાહોદ, સાગર કડકિયા :-

નાની નાની પા પા પગલી પાડતા બાળકો આજે જ્યારે શાળા ના ચોગાન મા મીઠા અને માસુમ કલરવ થી ગુંજી ઊઠ્યું હતું, ત્યારે બાળકો નો ઉત્સાહ વધારવા તેમને સકૂલબેગ, સ્લેટ, બોલ પેન આપવામા આવ્યું કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટય થી કરી પ્રાર્થના બાદ શાળા ના બાળાઓ દ્વારા સુંદર ગૌરવગાન અને સ્વાગત ગીત ગાવા મા આવ્યું

નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ રીનાબેન અને લાયન સત્યેદરા સોલંકી દ્વારા પ્રેરક પ્રવચન આપવામા આવ્યું સમગ્ર કાર્યક્રમ શાળા ની શિક્ષિકા બહેનો દ્વારા ખુબજ સરસ રીતે કરવા મા આવ્યું : અંત મા નપા પ્રમુખ રીનાબેન, રંજનબેન રાજહંસ તેમજ લાયન પ્રમુખ દિલીપ મહેતા લા ફીરોઝ લેનવાલા લા જયકિશન જેઠવાણી લા સતયેદરા સોલંકી લા દિપકભાઈ શાહ દ્વારા શાળા ના પ્રાંગણ મા વૃક્ષા રોપણ કરવામા આવ્યું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here