દાહોદ શહેર દેસાઈવાડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા… ધારાસભ્ય મુલાકતે પહોંચ્યા…

દાહોદ, સાગર કડકિયા :-

દાહોદ શહેર દેસાઈવાડ વિસ્તારમાં મુલાકાત સમય વિસ્તારમાં ચોમાસાના વરસાદથી પાણી ભરાયુ તેવી સોસાયટીના લોકોએ રજૂઆત કરી. દાહોદના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીજી સ્થળ પરથીજ અધિકારીને બોલાવી પાણી નિકાલ માટે કામગીરી કરાવી. સૂચના આપી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here