દાહોદ : અંતરિયાળ એવા છરછોડા ગામે માનવ ભક્ષી દીપડાનો આતંક….

દાહોદ, સાગર કડકિયા :-

મળતી વિગતો મુજબ 30/05/2023 ના રોજ રાત્રીના છરછોડા ગામે રજલી બેન સબૂરભાઈ ડામોર રાત્રિ ના આશરે 11:00 PM કલાકે પોતાના ઘર થી દુકાન જતા હતા તેવામાં દિપડા દ્વારા અચાનક હુમલો કરવાથી તેમના ડાબા હાથ પર પંજા નાં તથા ગળાના ભાગે બચકું ભરતા દાંતથી ઇજા થતાં ગળાના ભાગ ની નસ કપાઈ જવાથી મૃત્યું થયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here