બનાસકાંઠામાં PHCને તાળાબંધી કરવાનો પ્રથમ મામલો

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

દિયોદરની જાલોઢા PHCને કરાઈ તાળાબંધી

મેડિકલ ઓફિસર ડો. ચેતન ચૌધરીની બદલી રોકવા ગ્રામજનો કરી રહ્યા છે માંગ

બે દિવસ પહેલાં ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કરવાની આપી હતી ચીમકી

મેડિકલ ઓફિસર ડો. ચેતન ચૌધરની થરાદના દુધવા ખાતે બદલી કરતાં ગ્રામજનોમાં આક્રોશ

જ્યાં સુધી મેડિકલ ઓફિસરની બદલી નહીં રોકાય ત્યાં સુધી તાળાબંધી રાખવાની ગ્રામજનોની ચીમકી

ડો. ચેતન ચૌધરી મેડિકલ ઓફિસર આવશે ત્યારેજ તાળાબંધી ખોલીશું – ગ્રામજનો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here