છોટાઉદેપુરના ધંધોડા ગામ પાસે અલીરાજપુર થી યાત્રા કરીને પરત ફરતા ટ્રેક્ટર પલટી માળતા યાત્રાળુ ઇજાગ્રસ્ત

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આજે સવારે મધ્યપ્રદેશના અલીરાજપુર થી યાત્રા કરીને પરત ફરતી ટ્રેક્ટર છોટાઉદેપુરના ધંધોડા ગામ ના ટર્નિંગ પાસે પલટી મારી જતા ટ્રેક્ટર માં બેસેલા યાત્રાળુ ઈજાગ્રસ્ત થતાં છોટાઉદેપુર 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા માહિતી જાણવા મુજબ પાવીજેતપુર નૂ તાલુકાના જરી ગામ ના રહેવાસી જાણવા મળ્યું હતું ધધોડા ના આજુ બાજુ જાણ થતા ત્યાં ના રહીશ બચાવ કામગીરી લાગી ગયાં હતાં આ અકસ્માત જોવા લોકો ના ટોળાં ઉમટી પડયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here