નસવાડી કુમારશાળામાં આવેલ વોટર વર્કસની ટાંકી ઉભરાતા પાણીનો અધધ વેડફાટ…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી જૂથ ગ્રામ પંચાયત ની વોટર વર્કસ ની ટાંકી કુમારશાળાના ગ્રાઉન્ડમાં આવેલી છે આ ટાંકીની લાઈન તૂટી ગઈ હતી પાણી ઉભરાવા લાગ્યું હતું તેના કારણે પાણી શાળાના ગ્રાઉન્ડમાં અને રોડ પર ફરી વળ્યું હતું અને ઉભરાતા પાણીને લીધે કમ્પાઉન્ડમાં બાળકો રમી શકે તેવી પોઝિશન પણ ન હતી અને આ પાણી બહાર આવતા રોડ રસ્તાઓ ઉપર રેલાવા લાગ્યું હતું અને રાહદારીઓ અને દુકાનદારો પણ પરેશાની માં આવી ગયા હતા નસવાડી ગ્રામ પંચાયત ના સત્તાધીશો આના પર ધ્યાન દોરે અને વહેલી તકે રીપેરીંગ કરાવે તેવી લોક માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here