PM-કિસાન યોજના અંતર્ગત આધાર સીડીંગ અને ડીબીટી એનેબલ કરાવવા બાબત

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

પીએમ કિસાન યોજના અંતર્ગત ભારત સરકારશ્રી દ્વારા ૧૩માં અને ૧૪માં હપ્તાની ચૂકવણી માત્ર આધાર બેઝ પેમેન્ટથી થયેલ છે આથી, જે લાભાર્થીઓના બેંક ખાતા આધાર સીડીંગ અને ડીબીટી એનેબલ થયેલ હશે, તે લાભાર્થીઓને જઆગામી વપમાં હપ્તાની રક્મ રીલીઝ વખતે ધ્યાને લેવાશે. જે અન્વયે છોટાઉદેપુર જિલ્લાના આધાર સીડીંગ અને ડીબીટી એનેબલ બાકી રહેલ ખેડૂત લાભાર્થીઓને પોતાઅને બેંક શાખાનો સંપર્ક કરીને આધાર સીડીંગ અને ડીબીટી અનેબલ હોય તે સુધારી લેવા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here