શહેરા નગર પાલિકામાં આરોગ્ય શાખાના કર્મચારીઓની મીટિંગ યોજાઈ

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

પંચમહાલ જિલ્લાની શહેરા નગરપાલિકા ખાતે આરોગ્ય શાખામાં આજરોજ પાલિકા પ્રમુખ અધ્યક્ષ સ્થાને આરોગ્ય શાખાના કર્મચારીઓની મીટીંગ યોજાઈ હતી, જેમાં સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ દ્વારા આરોગ્ય શાખાના કર્મચારીઓને ડોર ટુ ડોર કલેક્શન બાબતે કડક સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ નગરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મહેનત કરવા માટે કમર કસવા માટે જણાવવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here