રાજપીપલાની માય શાનેન હાઇસ્કૂલ ખાતે “માનવ અધિકાર દિન” નિમિત્તે કાનૂની શિક્ષણ શિબિર યોજાઇ…

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ધ્વારા રાજપીપલાની માય શાનેન હાઇસ્કૂલ ખાતે “માનવ અધિકાર દિવસ” નિમિત્તે કાનૂની શિક્ષણ શિબિર યોજાઇ હતી.
આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સંત્તા મંડળના સચિવશ્રી જે.એ.રંગવાલાએ માનવ અધિકારો, મફત અને સક્ષમ કાનૂની સહાય, પોસ્કો એક્ટ સહિત વિવિધ કાયદાકીય જાગૃતતા અંગેની વિદ્યાર્થીઓને જાણકારી પૂરી પાડી હતી. આ શિબિરમાં શાળાના સ્ટાફગણ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here