મોરબીમાં મેઘરાજા એકાએક ખાબક્યા !તડકાની તેજ પ્રકાશમાં વરસ્યો વરસાદ !!!

મોરબી આરીફ દિવાન :-

કોમી એકતાના પ્રતીક હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો શરૂ થયા છે ત્યારે કડકડતા તાપમાન હોવા છતાં એકાએક મેઘરાજાનું ખરા બપોરે આગમન થતાં કાળઝાળ ગરમી બાદ થોડી સરણ માં ઠંડી ની લહેર પલક વાર આવી હતી શુક્રવારે આસરે ૧:૦૦વાગ્યા ના સમયે ખરા બોપોરે મેધો રાજા પધાર્યા હતા જેથી આ 15 મિનિટ ના વરસાદી રેડુ કોમી એકતાના પ્રતીક હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો નવરાત્રિના અને જશને ઇદે મિલાદુન્નબી નિમિત્તે આનંદ ઉત્સવ માં ખલીલ કરતા મેઘરાજાએ કાદવ-કીચડ કરી દેતા આયોજકોમાં જાતે સ્વચ્છ ભારત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here