બોડેલી : સ્કેટિંગ યાત્રા કરી ગામમાં પહોંચતા નગરજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

આવો જુક કર સલામ કરે ઉનકો જીનકે હિસ્સે મેં યે મકામ આતા હે.. ખુશ નસીબ હોતા હૈ વો ખૂન જો દેશ કે કામ આતા હે…
દોસ્તો આણંદ શહેર નો એક યુવાન 120 કિલોમીટર ની સ્કેટિંગ યાત્રા કરી બોડેલી તાલુકાના અલ્હાદપુરા ખાતે શહીદ વીર જવાન તુલસીભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આણંદ શહેર થી અગસત્ય ઘનશ્યામ ભાઈ વાળંદ આણંદ થી સ્કેટિંગ યાત્રા કરી બોડેલી માં આવી પહોંચતા ભારતી જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવા માં આવ્યું હતુ. વીર જવાન શહીદ તુલસીભાઈ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here