બોડેલીના ફતેનગરનો નાનકડો ખત્રી કામિલ ઇમરાનએ વાદળ ઉપરથી અગન ગોળા વરસી રહ્યા છે તેમ છતાં રોજો રાખી મુલ્ક માટે અલ્લાહ તઆલા પાસે ઈબાદત કરી

બોડેલી,(છોટાઉદેપુર) આરીફ પઠાણ :-

મુસ્લિમ બિરાદરો માટે રમઝાન નો પવિત્ર માસ શરૂ થતા જ મુસ્લિમો પોતાના રબ ને રાજી કરવા પવિત્ર રમઝાન માસ દરમિયા કેટલાક નાના ભૂલકાઓએ પોતાના જીવન નો પ્રથમ રોજો રાખ્યો હતો મુસ્લિમ સંપ્રદાયનો વર્ષભરનો અતિ મહત્વનો ગણાતો પવિત્ર માસ રમઝાન માસ . જે ખુબ મહિમા ધરાવતો માસ કહેવાય છે . પવિત્ર રમઝાન માસની વાત કરીએ તો ધૈર્ય , સખાવત અને કસોટીનો ત્રિવેણી સંગમ સમો માસ પણ કહેવાય છે . ચાલુ વર્ષે રમઝાન માસ ધોમધખતા તાપમાં પ્રારંભાયેલો હોઇ રોઝદારો માટે એક આકરી અગ્નિપરીક્ષા સમાન સાબિત થશે ધમધમતા તાપની પરવા કર્યા વિના રોઝદારો પોતાના રબને રાજી રાખવા માટે અને પોતાના પર ફર્જ થયેલા રોઝા રાખી પોતાના રબની ખુશનુદી પ્રાપ્ત કરી પવિત્ર રમઝાન માસ ના રોઝા ની શરુઆત થતા જ નાના ભુલકાઓએ પણ રોજરાખ્યા હતા જ્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ના ફતે નગરના રહેવાસી ખત્રી કામિલ ઈમરાન ભાઈ રમજાન માસનો રોજો રાખી ખુદાની બંદગી કરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here