બોડેલી નજીક આવેલ ચાચક ગામ પાસેના ગળનાળા પાસે અજાણ્યા વ્યક્તિનું ટ્રેનની અડફેટે મોત

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

સમગ્ર ઘટના અંગે મળતી વિગતો મુજબ આજરોજ સવારના સમયે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીકથી પસાર થતી રેલવે ટ્રેન ચાચક ગામના ગળનાળા પાસે એક અજાન્ય વ્યક્તિનું ટ્રેનની મોત થયું હતું આ ઘટનાની જાણ થતા રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી આ અજાણ્યા મૃતદેહ ને કબજે કરી તપાસ હાથ ધરી આ અચાન્ય વ્યક્તિના હાથે અજીત રેખા લખેલું જાણવા મળ્યું છે આ ઘટનાને લઈને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ત્યારે રેલવે પોલીસે મૃતદેહ ને લઇ આગળની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here