વડોદરા : આત્મહત્યાની કોશીશ કરનાર ૧૭ વર્ષના કિશોરને બચાવી કાઉસલીંગ કરી પરિવારને સોપતી ફતેહગંજ પોલીસ ઇન્વે સ્કોડ તથા શી ટીમની પ્રશંશનીય કામગિરી

વડોદરા, સકીલ બલોચ :-

વડોદરા શહેર મે.પો.કમિ.સા. નરસિંમહા કોમર તથા અધિક પો.કમિ. સા.મનોજ નિનામા તથા ના.પો.કમિ.સાશ્રી ઝોન-૦૧ જે.એસ.કોઠીયા તથા મે.મ.પો.કમિ.સા “એ” ડીવીજન ડી.જે.ચાવડા સાહેબ નાઓની સુચના તેમજ માર્ગદર્શન મુજબ ઇન્ચાર્જ પો.ઈન્સ. એ.એમ.ગડવી ની દોરવણી હેઠળ આજરોજ ફતેહગંજ શી-ટીમ દ્વારા તા.૧૧/૦૫/૨૦૨૪ના રોજ નોકરી પર હતા તે દરમિયાન કટ્રોલના કલાક ૧૨/૧૪ વધી આધારે નિમેશભાઈ ભટ્ટ દ્વારા જાણ કરવામાં આવી કે ફતેહગંજ પોલીસ સ્ટેશન સામે સંતોકનગર સોસાયટી મા મ.નં બી/૬૧ મા મારો છોકરો હેરાન કરે છે જેથી અમો શી ટીમ તથા પોલીસ ઇંન્વે સ્કોડ ના કર્મચારીઓ વર્ધી વાળી જગ્યાએ પહોચી ફોન કરનાર નિમેશભાઇ નો છોકરો નામે આર્ય ભટ્ટ ઉ.વ ૧૭ વર્ષનો છોકરો જે પોતાના ઘરે આવેલ ત્રીજા માળનો મેઇન દરવાજો બંધ કરી તથા અગાશી નો દરવાજા બંધ કરી આત્મહત્યા ની કોશીશ કરવા જઈ રહ્યો હતો જેથી અમો સ્ટાફના માણસો સદર જગ્યા એ પહોંચી જે મકાનનો દરવાજો તથા અગાસી નો દરવાજો બંધ હતો તે ખોલવા સારૂ પ્રયત્ન કરેલ પરંતુ દરવાજો નહિ ખુલતા દરવાજો તોડી આત્મત્યાની કોશીશ કરવા જઇ રહેલ આર્ય ભટ્ટ નાઓને બચાવી લીધેલ છે જેનુ કાઉસલીંગ કરી સમજાવેલ છે અને સારવારની જરૂર હોય જેથી સારવાર માટે હોસ્પીટલ મોકલી આપેલ છે અને આત્મહત્યાની કોશીશ કરનાર આર્ય ભટ્ટ ઉ.વ ૧૭ નાઓ માનસીક રીતે અસ્થીર હોય અને તેમની માનસિક બીમારી ની સારવાર ચાલુ હોય જેથી આર્ય ભટ્ટ ના માતા-પિતા નુ કાઉસ્લીગ કરી મદદરૂપ થતી ફતેહગજ શી ટીમ તથા પોલીસ ઇન્વે સ્કોડ
સારી કામગીરી કરનાર અધિ/કર્મચારીના નામ
PI એ.એમ.ગઢવી
HC નિલેશભાઇ હિંમતભાઇ બ.નં.૯૨૩
LRD મિલનભાઇ ભાઇશંકરભાઈ બ.ન. ૩૬૮૯
LRD મુકેશભાઇ ભલાભાઇ બ.ન.૩૬૭૨
WLRD કંકુબેન પીરાભાઇ બ.ન ૪૨૩૯
WLRD તોરલબે ભુપતભાઇ બ.ન ૩૫૦૬
પ્રાઇવેટ. ડ્રા. સમીરભાઇ બસીરભાઇ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here