બોડેલી તાલુકામાં આવેલ ઝંડ હનુમાન મંદિરે નુતન વર્ષ ના દિવસે હજારો માનવ મહેરામણ ઉમટયું…

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલી તાલુકાના આવેલ ઝંડ હનુમાન મંદિરે નુતન વર્ષ ના દિવસે હજારો માનવ મહેરામણ હનુમાન મંદિરે. આવ્યા બોડેલી આજુબાજુ તેમજ મોટા શહેરોમાંથી હનુમાનજીના દર્શન કરવા જોવા મળ્યા હતા ઝંડ હનુમાન એટલે ખૂબ જ પુરાનિક મંદિર હોવાથી ત્યાં બાજુમાં લોટ દળવાની ભીમની ઘંટી કહેવામાં આવે છે તયાં ધંટી ભીમની જોવાનો એક લાવો છે ઝંડ હનુમાન એક રળીયામણું અને પહાડી માં આવેલું એક પુરાનીક મંદિર હનુમાનજી ના મંદિર ના દર્શન કરીને માનવ આનંદ નો લાવો લે છે ઝંડ હનુમાનજીની મૂર્તિ મોટી છે ત્યાં ભક્તો હનુમાનજી ની મૂર્તિ ઉપર તેલ અને સિંદૂર ચડાવીને પોતાની મન્નત પૂરી કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here