બોડેલી તાલુકાના તાડ કાછલા ઞામ નજીકથી વન વીભાઞ છોટાઉદેપૂર બોડેલી રેન્જ સ્ટાપ સાથે પ્રૅટોલીઞ દરમિયાન ઞેર કાઇદેસર લાકડા ભરેલો એક ટેમ્પો ઝડપી પાડ્યો.

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

છોટાઉદેપુર રેન્જ ના RFO નિરંજન ભાઇ રાઢવા ની સજઞત કારણો કોઇ લાકડું ના ચોરી ને નલઈ જાય માટે છોટાઉદેપુર વન વિભાગ ટિમ .સક્રિય ત થય હતી ત્યારે છોટાઉદેપુર વન વિભાગ બોડેલી તાલુકા મા તાડ કાછલા બસ સ્ટેન્ડ એક ચોક્કસ બાતમીના આધારે એક પંચરાવ લાકડા ભરેલો ટેમ્પો જડપી પાડ્યો હતો ટેમ્પો મા બેસેલા ત્રણ ઇસમો પાશે લાકડા ની પાસ તેમજ પરમીટ માઞતા ન મળી આવતા લાકડા ભરેલા વજન આસરે ૩૮ કિવન્ટલ કીમતી ૧૩૪૯૦ રુપિયા અંને વાહન ત્રણ ઇસમ ને જબુઞામ વન વિભાગ કચેરી એ લાવ્યા હતા અને કાયદેસર ની કાર્ય વાહી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here