ધોરાજી નોલેજ સોસાયટી દ્વારા આગામી પોલીસ ભરતી માટે યુવક તથા યુવતીઓને ટ્રેનિંગ આપવામાં આવી..

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજી નોલેજ સોસાયટી દ્વારા આગામી પોલીસ ભરતીમાં યુવક તથા યુવતી ઓ જે પોલીસ ભરતી માથી તૈયારી કરે છે. તે સિલેક્ટ થાય તેના માટે ની ટ્રેનિંગ સાથે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે આ તૈયારીની અંદર કઈ રીતે ગ્રાઉંડ પાસ કરવું તેની સપુર્ણ જાણકારી આપવા માં આવે છે અને ગ્રાઉંડ પાસ કરવા માટે ઉમેદવાર ને દોડ ની તમામ વ્યવસ્થા કરવામાં આવે છે સાથે સાથે લેખિત પરીક્ષા પાસ કરવા માટે ક્લાસ ની ત્યારી કરાવામાં આવે છે અને લેખિત પરીક્ષા કઈ રીતે પાસ કરવી તે નું માર્ગદર્શન આપવા મા આવે છે.અને નોલેજ સોસાયટી દ્વારા યુવક અને યુવતીઓ ને રેવા માટે ની સુવિધા કરી દેવામાં આવી છે સાથે સાથે રહેવા અને સારુ જમાવવા માટે ની સુવિધા કરી આપી છે ત્યારે ધ લેજન્ડ ઓફ ભગતસિંહ ગ્રુપ દ્વારા ગ્રાવુડ કરનાર ને દરેક ને નાસતો આપતા ધ લેજનડ ગ્રુપ ના પ્રમુખ હીતેશભાઈ ભાસા દ્વારા આપવામાં આવે છે અને આવનારા દિવસોમાં અનુસુચિત માંથી યુવક તથા યુવતી વધારે માં વધારે ઉમેદવારો સિલેક્ટ થાય તેમાં અનુસુચિત જાતિ સમાજ દ્વારા પુરેપુરો સહયોગ આપવા મા આવ્યો હતો.

આ કાર્યક્રમ નું સપુર્ણ સંચાલન PSI મકવાણા ચંદ્રસંહિ દ્વારા કરવામાં આવે છે અને PSI દ્વારા કઈ રીતે ગ્રાઉંડ પાસ કરવું કઈ રીતે લેખિત પરીક્ષા માટે નું સપુર્ણ માર્ગદર્શન આપવા આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here