બોડેલી જબુગામ મેરીયા પુલ પાસે ટાટા જેન્યુઇન યુરિયા DEF સોલ્યુશનનો પંપ નખાતા ટાટા વાહન ચાલકો ખુશ…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આજરોજ તારીખ ૧૫ નવેમ્બર બોડેલી થી છોટાઉદેપુર હાઈવે રોડ ઉપર આવેલ કબીર RO વોટર સપ્લાયની પાસે ટાટા મોટર્સ કંપની દ્વારા ટાટા જેન્યુન DEF ના પંપ નું ઉદ્ઘાટન થતા છોટાઉદેપુર જિલ્લામાં ટાટા વાહન ચાલકોમાં ખુશી લાગણી જોવા મળી હતી આ ટાટા ના વાહન મા ટાટા કંપની દ્વારા BS, 4 / BS, 6 એન્જિનમાં ઉપયોગ થતો યુરિયા DEF સોલ્યુશન હવે સસ્તા ભાવે મળશે છોટાઉદેપુર જિલ્લામાં tata કંપની દ્વારા બોડેલી જબુગામ વચ્ચે આવેલ મેરીયા પુલ પાસે પંપ નખાતા ટાટાના વાહન ચાલકોમાં ખૂબ જ સરળતાથી હવે યુરીયા DEF સોલ્યુશન મળી રહેશે તેઓ પૃથ્વીરાજ ભાઈએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here