બોડેલીમાં તારીખ 7 નવેમ્બરના રોજ આમ આદમી પાર્ટીનું જિલ્લા કક્ષાનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું…

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

નુતન વર્ષા અભિનંદન પાઠવવા આમ આદમી ના કાર્યકર્તાઓ બોડેલી આવેલ તપોવન વિદ્યાલય માં ભેગા થયા હતા બોડેલી ચાચક માર્કેટ યાર્ડ મા આવેલ તપોવન વિદ્યાલય માં મોટા ભાગના આમ આદમી કાર્યકર્તાઓ ભેઞા થયા હતા અને પુષ્પગુચ્છ થી કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી હતી બોડેલીના તેમજ છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના આગેવાનો એ કાર્યકર્તાઓ નું સન્માન કર્યું હતું અને દિપાવલી નવા વર્ષના શુભકામના પાઠવી હતી અને સૌને આ વર્ષ સારું જાય તેવું શુભેચ્છા પાઠવી હતી તેમજ આમ આદમી કાર્યકર્તા નવા જોડાયા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું બોડેલીમાં આમ આદમી પાર્ટીનું છોટાઉદેપુર જિલ્લાના પ્રોફેસર શ્રી અર્જુનસિંહ ભાઈ રાઠવા તેમજ ડી એન રાજપુતસાહેબ તેમજ જૈમિન ભાઈ પટેલ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ યોગેશભાઈ કવાટ તાલુકાના પ્રમુખ તેમજ મનુભાઇ તેમજ રિઝવાન ભાઈ તેમજ જયદીપભાઇ અને રાજેશભાઈ પાવી જેતપુર વાળા તેમજ બોડેલીના યુવા કાર્યકર્તાઓ સાથે રહીને દિપાવલી તેમજ નવા વર્ષના સૌને શુભેચ્છા પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here