બનાસકાંઠા : એલ. વી. નગરશેઠ હાઈસ્કૂલ સમૌમોટામા ધોરણ 9 ની વિદ્યાર્થીનીઓને સાઈકલ વિતરણ કરવામાં આવી

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

આજરોજ એલ. વી. નગરશેઠ હાઈસ્કૂલ સમૌમોટા મા ધોરણ 9 ની વિદ્યાર્થીનીઓને સાઈકલ વિતરણ કરવામાં આવી તેમા બાધકામ સમિતિ ચેરમેન શ્રી જ્યંતિભાઈ એમ રાજગોર તથા સમૌમોટા સરપંચ શ્રી વજેસિંહ જસવંતસિંહ, સમૌનાના સરપંચ બળવંતસિંહ,તાલુકા પંચાયત સદસ્ય ધિરભા જવાનસિહ,ડેપ્યુટી સરપંચ દેસાઈ અમરતભાઈ, બજરંગપુરા દુધ ઉત્પાદક મંડળીના ચેરમેનશ્રી એન. પી. દેસાઈ, તેમજ ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here