ડીસા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ…

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

દાંતીવાડા તાલુકામાં થી શંકાસ્પદ ગાડી સાથે બે શખ્સોને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી કરાઈ..

ચુંટણી આચાર સંહિતા પગલે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા સહિત સીપીઆઈ અને દાંતીવાડા પોલીસ ની કડક કાર્યવાહી..

પકડાયેલ શખ્સો અગાઉ દારૂ ની હેરા ફેરી કેસમાં ઝડપાયેલા હતાં..

દાંતીવાડા તાલુકા માંથી શંકાસ્પદ શખ્સોને ઝડપી પાડી આજ રોજ ડીવાયએસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here