નસવાડી પોલિસ સ્ટેશનના પટાંગણમાં પોલીસ સ્ટાફ ધુળેટીના રંગમાં રંગાયો

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી પોલીસ સ્ટેશન ના પટાંગડ માં પોલીસ કર્મીઓએ ધુળેટી રમી મોજ કરી પબ્લિક ની સેવામાં 24 કલાક રહેનાર અને પોલીસની નોકરી બજાવનાર ને લગભગ કોઈ પણ તહેવાર ની રજા મળતી નથી જેવીકે દિવાળી હોળી ઈદ જેવા દરેક તહેવારો આપડા પોલીસ કર્મીઓ પોતાની નોકરી જ્યાં હોય છે ત્યાં જ રહેવુ પડેછે કારણ પબ્લિકની સેવા માટે પોલીસ કર્મી પોતાના તહેવારો જે તે જગ્યા એ પોસ્ટિંગ હોય ત્યાંજ કરવા પડે છે પરિવાર થી દુર પરિવાર વગર તહેવારો કરેછે અને પોલીસ કર્મીઓને સલામ છે કે પ્રજા માટે તહેવારોનો ભોગ આપેછે અને કોઈ પણ તહેવાર પોલીસ જવાનો પોતાના પોલીસ સ્ટેશન માં ઉજવતા હોય છે અને એજ રીતે નસવાડી પોલીસ જવાનોએ ડી જે ના તાલ સાથે ધુળેટી રમી ધુળેટીના તહેવારની ઉજવણી નસવાડીપોલીસ સ્ટેશન ના ગ્રાઉન્ડ માં કરી હતી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here