ધોરાજીમાં બહાર પૂરા નસીબ ચોક પાસે આવેલ 100 વર્ષ જૂનો વડલો અચાનક ધડાકા ભેર પડી ગયો…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

રાજકોટ જિલ્લા ના ધોરાજી ના બહાર પૂરા માં આવેલ નશીબ ચોક પાસે અંદાજિત 100 વર્ષ જૂનું વડલા નું ઘટાદાર વૃક્ષ અચાનક જમીન દોષ થયું છે અચાનક વડલા નું વૃક્ષ પડતા સ્થાનિકો માં અફડા તફડી મચી ગઇ હતી અને જાણવા મળતી માહિતી અનુસાર વડલા નીચે ઉભેલ એક ઇક્કો ગાડી ને ભારે નુક્સાન થયું હતું જાનહાનિ ના કોઈ સમાચાર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here