દાહોદ : ગુજરાત રાજ્યના નાસ્તા ફરતા આરોપીઓ પૈકી ટોપ 24 ની યાદીમાં પ્રથમ નંબરના આરોપીને ઝડપી પાડતી જિલ્લા એલસીબી…

દાહોદ, સાગર કડકિયા :-

મોસ્ટ વોન્ટેડ આરોપીને પકડવા માટે પોલીસે જાનૈયાઓનું વેશ ધારણ કર્યું હતું…

ગુજરાત રાજ્યના નાસ્તા ફરતા આરોપીઓ પૈકી ટોપ 24 ની યાદીમાં પ્રથમ નંબરના આરોપીને પકડવા માટે પોલીસે જાનૈયાનુંવેશ ધારણ કરી

આંતરરાજ્ય પ્રોહીબિશનની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા છેલ્લા ૧૦ વર્ષથી ઇનામી આરોપી કે જે ગુજરાત તથા મધ્યપ્રદેશ રાજ્યના કુલ 144 ગુનાઓમાં વિદેશી દારૂ સહિત કિંમત રૂપિયા ૨,૦૩,૧૦,૬૬૫/- ના મુદ્દામાલ ના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી પિદિયાભાઈ રત્નાભાઇ સંગાડીયા રહેવાસી મધ્ય પ્રદેશ ને ઝડપી પાડવામાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સફળતા મળી હતી..

મળતી માહિતી અનુસાર એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર કે.ડી ડિડોર ના આગેવાનીમાં હુમન ટેકનિકલ સોર્સ મારફતે મળેલ માહિતી અનુસાર એલ.સી.બી પી.એસ.આઇ એમ. એલ. ડામોર તથા પોલીસ સ્ટાફ દ્વારા ગુજરાત રાજ્યમાં ટોપ 24 નાસ્તા ફરતા આરોપીની યાદીમાં પ્રથમ ક્રમાંકે તથા દાહોદ જિલ્લાનો ટોપટેન નાસતા ફરતા આરોપીમાં પણ ફર્સ્ટ ક્રમાંકે જે આરોપી ઉપર 10,000 ઇનામ જાહેર કરવામાં આવેલ છે તેને ગુજરાત રાજ્યના અને અન્ય જિલ્લા તથા મધ્ય પ્રદેશ રાજ્યના કુલ 144 ગુનાઓમાં જેમાં વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા ૨,૦૩,૧૦,૬૬૫/- ના મુદ્દા માલના ગુનાઓમાં સંડોવાયેલો મધ્યપ્રદેશ માં રહેતા નાસતા ફરતા આરોપી પિદિયાભાઈ રત્નાભાઇ સંગાડીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here