ડીસા તાલુકાના ભીલડી પોલિસ સ્ટેશનને શરદ પૂનમના પવિત્ર દિવસે ગોગા બાપાનો હવન યજ્ઞ કરાયો

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ભીલડી ખાતે ગોગા મહારાજના મંદિરે યજ્ઞ અને ભોજન પ્રસાદનું આયોજન થયું ગોગા મહારાજના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી

શરદ પૂનમ નુ હવન યજ્ઞ આયોજન કરવામો આવયુ તયારે ભીલડી પોલિશ સ્ટેશનના પી.એસ.આઈ આર જે ચૌધરી અને શણગાર સિંહ. ગૌતમભાઈ. નટુભાઈ.દેશાઈ.રમેશભાઈ ચાવડા પોલીસ સ્ટાફ વગેરે આજુબાજુ ગામના મહેમાન નો સરપંચ ભીલડી ગામજનો ત્યારે ડીસા તાલુકાના ભીલડી પોલીસ સ્ટેશન ખાતે બિરાજમાન ગોગા મહારાજના મંદિરે શરદ પૂનમ પાવન પર્વને લઇને યજ્ઞ તથા ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર પોલીસ પરિવાર ના ભાઈ બહેનો તથા ગોગા મહારાજ ના સેવકો અને ભક્તોએ હાજરી આપી ધાર્મિક કાર્યક્રમ ને દીપાવ્યો હતો ગોગા મહારાજ હવન નુ આયોજન કરાયું હતું જેમાં ગોગા મહારાજ નો યજ્ઞ આરતી અને ધ્વજારોહણ કરી સૌ કોઈએ પ્રસાદનો લાભ લીધો હતો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here