ડભોઈના ધરમપૂરી ખાતે લાયન્સ ક્લબ ડભોઈ દ્વારા ૧૫૦ રોપાનું વૃક્ષા રોપણ કરાયુ…

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

પૃથ્વીની સંભાળ એ અમારી સૌથી પ્રાચીન લાયક અને છેવટે, અમારી સૌથી આનંદદાયક જવાબદારી છે. વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો ના સૂત્ર ની અંતર્ગત આજે લાયન્સ ક્લબ ડભોઇ દ્વારા વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ધરમપુરી ગામની શાળામાં 150 છોડ વાવવામાં આવ્યા હતા. જેમાં ગામના સરપંચ, કપિલાબેન પટેલ, પ્રહલાદભાઈ પટેલ મેહુલભાઈ પટેલ અને અન્ય ક્લબ સભ્યોના સાથ સહકાર સાથે. ક્લબના પ્રમુખ લાયન અંકુર પટેલ, લાયન કલ્પેશ પટેલ અને લાયન બંકિમ પુરોહિતે ખૂબ જ ઉત્સાહપૂર્વક આયોજન કરીને આ ડ્રાઇવ ચલાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here