છોટાઉદેપુર : મુવાડા ગામે દિપડાનો બીજો દિવસ પણ યથાવત રહેતા ગ્રામ્યજનોમાં ભયનો માહોલ…

કદવાલ,(છોટાઉદેપુર) આદિત્ય ગુપ્તા :-

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના મુવાડા ગામે દીપડાનો ત્રાસ બીજા દિવસે પણ યથાવત રહેતા ગામજનોમાં ભાઈનું મોહન જે ગઈકાલે રાત્રે સમય મહેશભાઈ રાઠવા ના ઘેર દિપડો દ્વારા બકરું ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ બકરામાંથી એક બકરી ની મૃત્યુ પામ્યો હતો. અને ત્રણ ગંભીર ઇજા થવાની પામી હતી. મુવાડા ગામમાં દીપડાનો ત્રાસ લોકો ભયભીત બની ગયા છે. વન વિભાગ દ્વારા પાંજરા મુકવામાં આવ્યું હતું . ગઈકાલે બપોરના સમયે દીપડાએ કાસલા ફળિયામાં ત્રણ લોકો પર હુમલો કર્યો ત્યાંથી 10 લોકો સાંજે વેક્સ કયું કર્યો હતો. આજરોજ રાત્રે બે વાગ્યાના ગાળામાં મોર ડુંગર ફળિયામાં દિપડો ફરી ત્રાટક હતો. અને બે બકરી નું મરણ કર્યું તથા એક બકરી ઘાયલ થઈ હતી. પન મુવાડા ગામમાં દીપડાનું આતંક લોકો જીવવું પડી કે બંધાયા લગભગ 4 થી 5 લોકોને બાણમાં લીધા છે એ દીપડા એક ઘરમાં ઘૂસી જતા બહારથી સ્ટોપર મારી દેવામાં આવી હતી. અને એ ઘેરના લોકો પણ અંદર બીજી રૂમમાં પુરાઈ રહ્યા હતા .અને જાન વન વિભાગ ના અધિકારી ને જાણ કરવામાં આવી હતી. એ જ રાતે દિપડો ભાગી ગયો હતો. વન વિભાગ દ્વારા પાંજરું જંગલ ખાતા દ્વારા આજરોજ પણ મોર ડુંગર ફળિયામાં પાંજરું મુકવામાં આવ્યું છે . પણ આ દીપડો પિંજરે પુરા સે ખરો એ આવનાર સમય બતાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here