છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારુ પ્લાસ્ટીકના ડક્વાટરીયા, પતરાના બીયર ટીન તથા પ્લાસ્ટીકના હોલ તથા વિદેશી દારૂની હેરાફેરીમાં વપરાયેલ ટાટા કંપનીનુ ટ્રક નંબર GJ-08-AU-0584 સાથે કુલ કિ.રૂ. ૨૫,૦૯,૫૧૦ -/ નો મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષકશ્રી વડોદરા રેન્જ વડોદરા નાઓ તથા શ્રી આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહી બિશનની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના અમલદારશ્રીઓને પ્રોહીની પ્રવુતી/હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે અનુસંધાને શ્રી કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.સી.પરમાર સાહેબનાઓને અંગત બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે એક લાલ કલરની ટાટા કંપનીનુ ટ્રક નંબર GJ-08-AU-0584 જેના ઉપરના ભાગે પીળા કલરની તાડપત્રી બાંધેલ છે જે ટ્રકના કેબીનના પાછળનાં ભાગે ડાલામાં ચોરખાનુ બનાવી નટબોલ્ટથી પ્લેટ ફીટ કરી બંધ કરેલ છે જે ટ્રકમાં દારૂની પેટીઓ ભરેલ છે જે છોટાઉદેપુર સર્કીટ હાઉસ ની સામે આવેલ ન્યુ સંજર ટાયર સર્વિસ નામની પંચરની દુકાનની આગળ ટાયર પંચર કરાવે છે. તેવી ચોક્કસ બાતમી આધારે છોટાઉદેપુર સર્કીટ હાઉસ પાસે જતા ઉપરોક્ત
બાતમી હકિકતમાં જણાવ્યા મુજબના વર્ણન વાળી એક લાલ કલરની ટ્રક ઉભેલ હોઇ જે ટ્રકની નીચેના ભાગે કે
એક ઈસમ ટાયર ખોલતો હોઇ જેઓને સદરી ટ્રક બાબતે પુછતા પોતે ટ્રકનો ડ્રાઈવર હોઈ સદરી ટ્રક રજી.નંબર + બાતમી હકિકતમાં જણાવ્યા મુજબનો હોય જેથી ટ્રકના ચાલકને પકડી પાડી તેનુ પંચો રૂબરૂ નામઠામ પુછતા
તેણે પોતાનુ નામ જુનેદ સુલેમાન સુખી ઉ.વ.૨૮ રહે. ગોધરા, આદમ મસ્જીદની પાસે સેખલા પ્લોટ તા.ગોધરા જી.પંચમહાલ નો હોવાનું જણાવેલ જેથી સદરી ટ્રકમા તપાસ કરતા ટ્રકના કેબીનની પાછળના ભાગે આવેલ ડાલાના ભાગે નટબોલ્ટથી પ્લેટો ફીટ કરેલ હોય જે નટબોલ્ટ ખોલી પ્લેટ કાઢી જોતાં તેમાં ચોરખાનુ બનાવેલ
મળી આવેલ જે ચોરખાનામાં ખાખી તથા મરૂન કલરના પુઠાની પેટી ભરેલ મળી આવેલ જે પુઠાની પેટીઓ
ખોલી બહાર કાઢી ગણી જોતા ભારતીય બનાવટનો વિદેશી દારુ પ્લાસ્ટીકના કવાટરીયા, પતરાના બીયર ટીન
મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ लाल डलरनी टाटा कंपनीनु ट्रेड नंजर GJ-08-AU-0584 नी કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા આરોપીની અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન કિ.રૂ.૧,૦૦૦/- તથા સ

રોકડ રકમ રૂપિયા-૬૦૩૦/- મળી કુલ કિ.રૂ.૨૫,૦૯,૫૧૦/- ના મુદામાલ સાથે ગણના પાત્ર કેસ શોધી –

કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
-:કબજે કરવામાં આવેલ પ્રોહી મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ:-
(૧) રોયલ સ્પેશયલ ફાઈન વ્હીસ્કી ૧૮૦ મી.લી.ના કંપની શીલબંધ કવાટરીયા નંગ.૬૭૨૦ મળી
डि.३.७,०५,५००/-
(૨) માઉન્ટ ઓરીજનલ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર ૫૦૦ મી.લી.ના પતરાના ટીન કંપની શીલબંધ બીયર
ટીન નંગ- ૧૫૮૪ કિ.રૂ. ૧,૯૦,૦૮૦/-
(૩) ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ના પ્લાસ્ટીકના હોલ નંગ-૨૪૦ ની डि.३.१,०५,८००/-
(૪) લાલ કલરની ટાટા કંપનીની ટ્રક નંબર GJ-08-AU-0584 ની કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/-
(૫) અંગ ઝડતીમાથી મોબાઈલ નંગ-૦૧ કી.રૂ.૧,૦૦૦/-
(૬) આરોપીની અંગ ઝડતી કરતા મળેલ રોકડ રકમ રૂપિયા – ૬૦૩૦/-
-:પકડાયેલ ઈસમો :-
(૧) જુનેદ સુલેમાન સુખી ઉ.વ.૨૮ રહે.ગોધરા આદમ મસ્જીદની પાસે સેખલા પ્લોટ તા.ગોધરા,જી.પંચમહાલ -:પકડવાનો બાકી આરોપી :-
(૨) ઈરફાન ઉર્ફે લબાડ સઈદભાઈ મીઠા રહે. ગોધરા ગેની પ્લોટ તા.ગોધરા જી.પંચમહાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here