છોટાઉદેપુર જિલ્લા તાલુકા કવાંટ ગામ પાનવડમાં આજ રોજ નવીન પંચાયત ઓફીસનું ખાતમુહૂર્ત કરમાં આવીઓ હતો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લા કવાંટ તાલુકાના પાનવડ ખાતે નવીન પંચાયત ઓફિસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં છોટાઉદેર લોકસભાના સાંસદ શ્રી ગીતાબેન રાઠવા, જેતપુર પાવી વિધાનસભાનાં ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા સાહેબ, જિલ્લા પંચાયતના સભ્યશ્રી સુરેશભાઈ રાઠવા, કવાંટ તાલુકા કારોબારી સભ્ય પીન્ટુભાઈ રાઠવા તેમજ અન્ય આગેવાનો પાનવડ નગરનાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here