છોટાઉદેપુરના અલીરાજપુર નાકાના શૌચાલનો ખંભાતી તાળા ક્યારે શરૂ કરવામાં આવશે તેની જોવાતી રાહ*?

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નગરમાં મુખ્ય સ્થાનો ઉપર આવેલા શૌચાલયો જેતે હુલ્લા છે તે માં ગંનકી નો મારો કયારે સાફ થશે જેની ઉપર ખંભાતી તાળા જોવા મળી રહ્યા છે. પરંતુ હજુ સુધી આ જાહેર શૌચાલયો શરૂ કરવામાં આવી ન હોય જેના કારણે શૌચ ક્રિયા માટે પ્રજાને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ બંધ અવસ્થામાં કેમ છે સુ એની માટે.. B j p ના ઉચ્ચ અધિકારી ઓ ની રાહ?. જોવાઈ રહી છે એ એક પ્રજા માટે પ્રશ્ન છે. જાહેર જગ્યાઓ જેમ કે અલીરાજપુર નાકા પાસે આવેલ અમના સુધી ચાલુ કરવામાં નથી આવીઓ સુ કારણ છે?.
છોટાઉદેપુર નગર ના વિસ્તારમાં બનાવવામાં આવેલી જાહેર શૌચાલયો બંધ હોય જે ક્યારે શરૂ કરવામાં આવશે તેમ પ્રજામાં રાહ જોવાઇ રહી છે.
છોટાઉદેપુર નગરના કસ્બા પીકબ બસ ઈટેશન આવેલું છે ત્યાં સૌચાલય ના હોવાના કારણે ખુલ્લા માં ઘણાએ શૌચક્રિયા કરવા ઉપર મજબુર બનવું પડતું હોય છે. અને જે ઘણા વર્ષોથી નગરપાલિકા દ્વારા શૌચાલયો બનાવવામાં આવી છે. જે ભારે ગંદકી અને રોગચાળો ફેલાવવામાં કારણભૂત બને છે. પરંતુ તંત્રના ધ્યાને આ વાત આવતી નથી એ નવાઈ ભરી વાત છે. આ જાહેર શૌચાલયો બંધ છે. તથા જ્યાં નહિ ત્યાં બનાવામાં આવે એવી રાહ જોઈ રહી છે અને જેતે બંદ છે. તે ક્યારે ચાલુ થશે તેવી રાહ પ્રજા જોઈને બેઠી છે.
છોટાઉદેપુરની શૌચાલયોને ખંભાતી તાળા ક્યારે શરૂ કરવામાં આવશે તેની જોવાતી રાહ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here