કલમ કી સરકાર ન્યુઝના અહેવાલના પડઘા…. સુરત શહેરના વરાછા પોલીસ મથકની હદમાં ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા..

સુરત, દીપ મહેતા :-

વરાછા પોલીસ મથકના કહેવાતા વહીવટદારના આશીર્વાદથી બેફામ બનેલ બુટલેગર “વિનોદ” ના ધંધા પર ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલની કાર્યવાહી…

ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.ટી.કામરીયા સાહેબના સીધા માર્ગદર્શન મુજબ પી.એસ.આઇ શ્રી એચ.વી. તડવી સાહેબ દ્વારા લિસ્ટેડ બુટલેગર વિનોદના ધંધા પર રેડ કરી વિદેશી તથા દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો….

કુલ મુદ્દામાલ 40.620 રૂપિયા સહિત 1 ને ઝડપી પાડ્યો જ્યારે મુખ્ય બુટલેગર “વિનોદ” ને વોન્ટેડ જાહેર કર્યો…

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here