કાલોલ તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ સવિતાબેન રાઠવાએ પદભાર સંભાળ્યો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા ;-

આજ રોજ સોમવારે રોજ હાલમાં નવનિયુકત થયેલ તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા ઉપપ્રમુખ ગુણવંતસિંહ ચૌહાણ તેમજ કારોબારી અધ્યક્ષ ઉપેન્દ્રસિંહ ચાવડા અને પક્ષના નેતા ઇન્દ્રજીતસિંહ રાઠોડ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો જેમાં ઉપસ્થિત કાલોલ તાલુકા પંચાયત પૂર્વ પ્રમૂખ જયેદેવસિંહ ઠાકોર કાલોલ ભાજપ મંડળ પ્રમૂખ નરેન્દ્રસિંહ ગોહિલ મહેશભાઈ સહિત અન્ય સભ્યો હાજર રહ્યા હતા અને શુભેચછાઓ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here