ઉના ખાતેની પ્રાથમિક શાળામાં વિચારોનું વાવેતર “કાર્યક્રમ’ યોજ્યો

ઉના, આરીફ દિવાન (મોરબી) :-

ઉના ખાતે આજ રોજ ગુલિસ્તા પ્રાથમિક શાળામાં ઉના ‘ખાતે વિચારો નું વાવેતર કાર્યક્રમ’ અંગ્રેજી અને ગુજરાતી ના વિષયો જેવા કે ‘મહાત્મા ગાંધી”વિજ્ઞાન અને ટેકનોલોજી નો વિકાસ’ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ‘એ .પી .જે અબ્દુલ કલામ ”વિદ્યાર્થીઓની સફળતા’ ‘સ્વચ્છતા’ ‘વૃક્ષોનો મહિમા” ‘ કોરોના મહામારી’ ‘પંચાયતી રાજ ‘જેવા વિષયો પર મૌખિક સ્પીચની ઉજવણી કરવામાં આવેલ છે .અને ગુલિસ્તા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી અને સન્માનિત સરકાર પીર બાપુના વરદ હસ્તે કરવામાં આવેલ છે. તેમાં ગુલિસ્તા શાળાના શાળા ના સ્થાપક મુરરબી અલ્હાજ સરકાર પીર બાપુ કાદરી ઉના અને ગુલિસ્તા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના સંચાલક અબુદ સાહેબ શેખ અને ગુલિસ્તા પ્રાથમિક શાળાના સંચાલક ફારૂક સાહેબ કાજી, વહીવટી અધિકારી સુમરા સાહેબ,એડમિનિસ્ટ્રેટર આઈ.એસ. નાયા સાહેબ , ગુલિસ્તા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ સબનમબેન બ્લોચ અને નીલોફરબેન ખાસદાર ,શાળા ના સ્ટાફ રહ્યા હાજર.રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here