અશોક શર્માને ડેમોક્રેટિક પ્રેસ કલબ ગુજરાતના પ્રમુખ પદે નિમંણુકને ઠેર ઠેર આવકાર

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

દિ ગ્રામ ટુ ડે હિંદી અખબાર ના ગુજરાત ના બ્યુરો ચિફ અશોક શર્મા ને પત્રકારો ના અવાજ ઉઠાવતા ડેમોક્રેટિક પ્રેસ કલબ ના ગુજરાત પ્રદેશ ના પ્રમુખ તરીકે નિમંણુક કરાઈ છે
અશોક શર્મા પત્રકારો ના હિત માટે સતત લડી રહયા છે ડેમોક્રેટિક પ્રેસ કલબ ના ગુજરાત પ્રદેશ ના પ્રમુખ તરીકે નિમંણુક ડેમોક્રેટિક પ્રેસ કલબ ના રાષ્ટ્રીય પ્રમુખ અને વરિષ્ઠ પત્રકાર ડો.ફરીદ ચુગતાઇ ના નિર્દેશ અનુસાર ડેમોક્રેટિક પ્રેસ કલબ ના મહામંત્રી અને વેબવાર્તા ન્યૂઝ એજન્સી ના તંત્રી સઈદ અહમદ , અશોક નવરત્ન અને ઈમરાન કલીમ વિગેરે નો આભાર વ્યક્ત કરેલ છે આ પ્રસંગે અશોક શર્મા ને વરિષ્ઠ પદાધિકારીઓ અને પત્રકાર મિત્રો સર્વ શ્રી જાવેદ શેખ અશ્વિન લીંબચીયા , નસીમ શેખ ઉજ્જવલ દવે , વિવેક તિવારી પંકજ સાધુ , સરફરાઝ પઠાણ , મહેશ રાઠોડ ,વિવેક ભાર્ગવ દિનેશ પરમાર અને નરેશ ચાવડા (દાહોદ) જગદીશ પ્રજાપતિ ( પાદરા ) સહિત અનેક પત્રકારો એ આવકારી અભીનંદન પાઠવેલ છે હાલ પત્રકારો માટે સંધર્ષ ની સ્થિતિ ને લઈ ડેમોક્રેટિક પ્રેસ કલબ પત્રકારો ના પ્રશ્નો ને લઈ સતત સંધર્ષ કરી રહયું છે ગુજરાત માં ડેમોક્રેટિક પ્રેસ કલબ ગુજરાત શાખા પત્રકારો ના હિત માટે લડત આપશે એમ નકકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here