અરવલ્લીના મોડાસાના વતની મોસીનભાઈ શેઠે સિદ્ધિ હાસલ કરી મોડાસાનું નામ રોશન કર્યું

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :;

તાજેતરમાં કિર્ગીસ્તાન ખાતે યોજાયેલ વર્લ્ડ સ્ટ્રેન્થ લીફ્ટીંગ ચેમ્પિયનશીપ-2022 માં ભારત નું પ્રતિનિધિત્વ કરતા ગુજરાતના મોડાસાના રહેવાસી એવા મોહસીનભાઈ શેઠે 2 સિલ્વર મેડલ મેળવી ભવ્ય સિધ્ધિ હાંસલ કરી છે..
વર્લ્ડ લેવલે સમગ્ર મોડાસા શહેર અને દેશ નું નામ રોશન કરવા બદલ શુભેચ્છાઓ અને અભિનંદન..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here