મોડાસા ચાર રસ્તા પાસે પેટ્રોલ પંપ ઉપર લાગી આગ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

પેટ્રોલ પંપ ઉપર રીનોવેશન નું કામ ચાલતું હોય લોખંડ સળીયો કાપવા માં તણખલો ઉડતા ખાટલા ઊપર પડેલાં ગોદડા માં એકાએક આગ લાગી હતી..

જોતજોતા માં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ઘટનાની જાણ

મોડાસા ફાયર વિભાગને થતા ફાયર વિભાગની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો હતો

આગના કારણે મુખ્ય માર્ગ ઉપર થી પસાર થતા લોકો અને આજુબાજુમાં રહેતા દુકાનદારોએ આગ હોલવવામાં મદદ કરી હતી. પેટ્રોલ પંપ ઉપર આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here