રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ
સરપંચ પરિષદે પણ વિદાય વેળાએ નિવૃત્ત કલેક્ટર ને સન્માનિત કર્યા
નર્મદા જીલ્લા કલેક્ટર તરીકે ની સેવા બજાવતા કલેક્ટર મનોજ કોઠારી વયમર્યાદાના લીધે નિવૃત થતાં સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતેની ટેન્ટ સીટીમાં વિદાય સમારંભમાં યોજવામાં આવ્યો હતો.
નર્મદા જીલ્લા કલેક્ટર તરીકે સંનિષ્ઠ સેવા બજાવી જીલ્લાના વિકાસ મા સહભાગી થઇ ગોરવ અનુભવ્યાની લાગણી તેઓએ વ્યકત કરી હતી.
કલેક્ટર કચેરી ખાતે પણ સરપંચ પરિષદ ના નર્મદા ઝોન પ્રમુખ નિરંજન વસાવા. સહિતના આગેવાનોએ તેઓને સન્માનિત કરી વિદાય આપી હતી.