આઈ.સી.ડી.એસ. અને સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના સભ્યો દ્વારા મોરવા (હ) ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

મોરવા હ.(પંચમહાલ),

મોરવા (હ) તાલુકાના આંગણવાડી કેન્દ્રો વંદેલી, ભંડોઈ અને અગરવાડા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ, મોરવા (હ) ઘટક-૨ના સંયુક્ત ઉપક્રમે કિશોરીઓ, સગર્ભા માતાઓની હાજરીમાં ૧૨૦ છોડવા રોપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઘટક-૦૨ના સી.ડી.પી.ઓ રમીલા બેન ખાંટ, જિલ્લા સંયોજક પ્રજ્ઞેશભાઈ પટેલ, આઈ.સી.ડી.એસ.ના મુખ્ય સેવિકાઓ, એન.એન.એમ. સ્ટાફ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here