સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 10 કોરોના પોઝીટીવ કેસો નોંધાતા તંત્રમા દોડધામ…

સાબરકાંઠા જિલ્લામાં ગઈ કાલ સાંજના 5 વાગ્યાથી આજ સાંજના 5 વાગ્યા સુધીમાંકુલ ૧૦(દસ) કેસ કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા.

હિંમતનગર(સાબરકાંઠા)
હીદાયતુલ્લા મેમણ

જેમાં ઇડર તાલકામાં ભદ્રેસર ગામમાં ૪૪ વર્ષીય પુરુષ, મોહનપુર ગામમાં 35 વર્ષીય યુવક, વડાલી તાલુકામાં ધામડી ગામમાં 60 વર્ષીય પુરુષ, સવાસલા ગામમાં ૫૫ વર્ષીય પુરુષ, પ્રાંતિજ તાલુકાના બાલીસણા ગામમાં ૪૨ વર્ષીય પુરુષનો, હિંમતનગર શહેરમાં વ્હોરવાડ વિસ્તારમાં 30 વર્ષીય મહિલા, પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં ૬૭ વર્ષીય પુરુષ અને ઉમિયા સિટી વિસ્તારમાં ૬૭ વર્ષીય પુરુષ તેમજ sk હિંમતનગર તાલુકાના હડિયોલમાં ૩૯ વર્ષીય પુરુષનો અને કનાઈ ગામમાં ૬૫ વર્ષીય પુરુષનો covid 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here