સમગ્ર શિક્ષા આઇ.ઇ.ડી વિભાગ છોટાઉદેપુર આયોજિત દિવ્યાંગ બાળકોને સાધન સહાય માટેનો એસેસમેન્ટ કેમ્પ્ યોજાશે..

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

સમગ્ર શિક્ષા આઇ.ઇ.ડી વિભાગ છોટાઉદેપુર આયોજિત દિવ્યાંગ બાળકોને સાધન સહાય માટેનો એસેસમેન્ટ કેમ્પ્ યોજાસે આ કેમ્પમાં ડોક્ટર પદ્ધતિથી ચેક કરી જેવા વિકલાંગને બાળકને લાગતા કે સાંભળવાની ખામી જોવા માં ખામી અને શારીરિક ખામી ધરાવતા(HI /VI/OH/LM) દિવ્યાંગ બાળકોને સાધન સહાય કરવામાં આવશે ડોક્ટર દિવ્યાંગ બાળકો નો ચેક કર્યા પછી 15 દિવસ પછી દિવ્યાંગ બાળકોને સાધન આપવામાં આવશે. ૪૦ ટકા કે તેથી વધુ વિકલાંગ કા ધરાવતા દર્શાવતું સાથે ડોકટર સર્ટીફીકેટ પાસપોર્ટ સાઇઝના ફોટા 3 આવકનો દાખલો માસિક 15000 અથવા બીપીએલ રેશનકાર્ડ આધાર કાર્ડ બોનોફાઇડ સર્ટિફિકેટ અને બાળક વાલીની બેંકની પાસબુક સાથે લાવવાનું રહેશે વિકલાંગ સાથે આવેલ વાલી ને આવવા જવાનું ભાડું મળશે નીચે દર્શાવેલ કોન્ટેક નંબર અધિકારી સાથે વાત કરવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here